FAQ on GTU Circular | શું માસ પ્રમોશન મળ્યું છે ?

*શું છે આ નવા ગુજરાત સરકારના પરિપત્ર માં?*ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૪/૦૫/૨૦૨૦ ના રોજ ઠરાવ ક્રમાંક : કરન /૧૦૨૦૨૦/૦૬૦૫૨૦૨૦/ખ-૧ કોલેજ માં પરીક્ષા નું આયોજન કરવા બાબતે પસાર કરવામાં આવ્યો છે .જેની પીડીએફ નીચે આપેલી લિન્કમાં જોઈ શકો…

FAQ on GTU Circular | શું પેપર MCQ માં આવશે ?

તા. ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ GTU દ્વારા એક મહત્વનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. Ref. No: GTU/Exam/Mock/2020સર્ક્યુલર વાંચવા માટે અહી ક્લિક કરો. ********************************* શું છે GTU ના આ નવા circular માં?આ વર્ષે કોરોના વાયરસનાં પ્રભાવને ધ્યાનમાં લેતા GTU દ્વારા ડિપ્લોમા અને…

ટોપિકનું નામ: ગ્રીક મૂળાક્ષરો નું ઉચ્ચારણ | Greek alphabet pronunciation

“એન્જિનિરીંગ હવે ગુજરાતીમાં” – BLOG BY AAKASH SIR ELECTRO TUTOR, RAOPURA, VADODARA-390001 ટોપિકનું નામ: ગ્રીક મૂળાક્ષરો નું ઉચ્ચારણ | Greek alphabet pronunciation બ્રાન્ચ: All Α α, આલ્ફાΒ β, બીટાΓ γ, ગામાΔ δ, ડેલ્ટાΕ ε, એપ્સીલોનΖ ζ, ઝીટા / ઝેટાΗ η,…