*શું છે આ નવા ગુજરાત સરકારના પરિપત્ર માં?*

ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા તારીખ ૨૪/૦૫/૨૦૨૦ ના રોજ ઠરાવ ક્રમાંક : કરન /૧૦૨૦૨૦/૦૬૦૫૨૦૨૦/ખ-૧ કોલેજ માં પરીક્ષા નું આયોજન કરવા બાબતે પસાર કરવામાં આવ્યો છે .
જેની પીડીએફ નીચે આપેલી લિન્કમાં જોઈ શકો છો .

Gujarat Govt. Circular link: Click here


વિદ્યાર્થી મિત્રો ને ખાસ દયાન દોરવા માંગું છું કે આ પરિપત્ર ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે .હજી જીટીયુ દ્વારા કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી .

જેમ યુજીસી ની ગાઈડલાઈન માં જરૂર મુજબના ફેરફાર કરીને રાજ્ય સરકાર પરિપત્ર જાહેર કરે છે તેવી જ રીતે જીટીયુ દ્વારા ગુજરાત સરકારના આ પરિપત્ર માં જરૂર મુજબના ફેરફાર કરીને પોતે પરિપત્ર જાહેર કરશે જેને જીટીયુ સાથે ની સંલગ્ન તમામ કોલોજોએ માન્ય રાખવાનો હોય છે .જે તાર્કિક રીતે જોતા એકાદ અઠવાડિયા માં આવી જશે તેવું જણાઈ રહ્યું છે .(આશરે ૧ જુન સુધીમાં )

માટે નીચે જણાવેલ તમામ જવાબમાં *કદાચ * ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે જેની વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો એ ખાસ નોધ લેવી .

શું છે GTU વાઈસ ચા ન્સ્લેર પ્રો.નવીન શેઠ ના વાયરલ થયેલા વિડીયો માં ?

આજે સવાર થી (તા.૨૫/૦૫/૨૦૨૦ , સોમવાર ) GTU વાઈસ ચા ન્સ્લેર પ્રો.નવીન શેઠ નો વાયરલ થયેલા વિડીયો જોવા મળી રહ્યો છે .

જેની અમે તપાસ કરવાની કોશિશ કરી છે .જેમાં અમને નીચે મુજબ ની માહિતી મળી છે .
(અમે કરેલી છેલ્લી તપાસ તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ રાત્રે ૧૧.૦૦ વાગ્યા સુધી ની છે)
(વિધાયાર્થીઓ ના હિતને ધ્યાનમાં લેતા અમારી ટીમ દર કલાકે વેબસાઈટ ના અપડેટ પર ધ્યાન આપી રહી છે .જો કોઈ અપડેટ આવી છે જેને અમે PDF માં

GTU ની official વેબસાઈટ પર કોઈ પણ પ્રકારનો અમને વિડીયો જોવા મળ્યો નથી .
GTU ની official વેબસાઈટ:PDF માં લીંક મુકેલી છે .

GTU ના official Facebook પેજ પર કોઈ પણ પ્રકારનો અમને વિડીયો જોવા મળ્યો નથી.
GTU ના official ફેસબુક પેજ:PDF માં લીંક મુકેલી છે .

GTU ના (unofficial/popular) Instagram પેજ પર કોઈ પણ પ્રકારનો અમને વિડીયો જોવા મળ્યો નથી.
GTU ના official Instagram પેજ: PDF માં લીંક મુકેલી છે .

GTU ના official YouTube channel પર કોઈ પણ પ્રકારનો અમને વિડીયો જોવા મળ્યો નથી.
GTU ના official YouTube channel:PDF માં લીંક મુકેલી છે .

GTU ના official Twitter handle પર કોઈ પણ પ્રકારનો અમને વિડીયો જોવા મળ્યો નથી.
GTU ના official Twitter handle : PDF માં લીંક મુકેલી છે .

******************************************
આ બ્લોગ publish કરવાના આશરે એકાદ કલાક પેહલા (૨૬/૦૫/૨૦૨૦ ,મંગળવાર ના રોજ , સમય : ૧૦.૦૦ વાગે સવારે ) ઉપર દર્શાવેલા ઘણા પ્લેટફોર્મ પર વિડીઓ સંબધિત માહિતી મુકવા માં આવી છે જેની અપડેટ થયેલી વિગતો અને તેની લીંક નીચે PDF માં મુકેલી છે )

GTU official account list PDF :  Click here

પરંતુ એક વાત ખાસ નોંધ લેવી કે હજી જીટીયુ તરફ થી કોઈ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી .

**************************************************************

સામાન્ય રીતે આ પ્રકાર ની માહિતી આમાં રહેલાકોઈ પણ એક પ્લેટફોર્મ પર જોવા મળતી હોય છે .પરંતુ આ વખતે આ માહિતી શા માટે જાહેર કરવામાં નથી આવી તે વિદ્યાર્થી ઓ અને શિક્ષકો માં શંકા અને મુંઝવણ ઉભી કરે છે .માટે મારા મત મુજબ થોડીક રાહ જોવી યોગ્ય રેહશે .માટે નીચે જણાવેલ તમામ જવાબમાં *કદાચ * ઉપર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે જેની વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો એ ખાસ નોધ લેવી .


*શું વિદ્યાર્થીઓ ને માસ પ્રમોશન મળ્યું છે?*
*શું પરિક્ષા રદ થઇ છે?*
*શું કહેવામાં આવ્યું છે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે?*


જે વિધાર્થી ઓ diploma ના બીજા અને ચોથા સેમેસ્ટર માં છે તેમને *કદાચ* માસ પ્ર્મોશન મળી શકે છે .જે વિદ્યાર્થી ઓ ડીગ્રીના બીજા અને ચોથા અને છઠા સેમેસ્ટર માં છે તેમને *કદાચ * માસ પ્રમોશન મળી શકે છે .(હજી જીટીયુમાં થી કોઈ પરિપત્ર આવ્યો નથી .)
જેમને બેકલોગ એટીકેટી છે તેમને આગળના સેમેસ્ટર માં પરીક્ષા આપવાની રહેશે .
જેઓ છેલ્લા વર્ષમાં છે પણ તેમની પાછળ ની કોઈ બેકલોગ એટીકેટી રહી ગઈ છે તેમના માટે *કદાચ * ઓક્ટોબર -નવેમ્બર માં પરીક્ષા યોજાઈ શકે છે.(હજી જીટીયુમાં થી કોઈ પરિપત્ર આવ્યો નથી .)


Detain કરવાના નિયમમાં આ વર્ષે શું ફેરફાર થયો છે?
*કદાચ* આ વર્ષે કોઈને પણ Detain કરવામાં આવશે નહી .(હજી જીટીયુમાં થી કોઈ પરિપત્ર આવ્યો નથી.)


માસ પ્રમોશન દરમિયાન માર્ક્સ ની ગણતરી કેવી રીતે થશે ?
વિદ્યાર્થી ઓ માં ગેરસમજણ ઉભી ના થાય તે હેતુ થી હું આ પ્રશ્નનો જવાબ ટૂંક સમય બાદ આપવા માંગીશ .કારણકે ગુજરાત સરકાર ના પરિપત્રમાં દર્શાવામાં આવેલી માર્ક્સ ની ગણતરી એક ઉદાહરણ સ્વરૂપે રજુ કરવામાં આવી છે .જેમાં દરેક યુનીવર્સીટી પોતાના માર્કિંગ સીસ્ટમ મુજબ ફેરફાર કરીને જણાવશે .ત્યારબાદ આ બ્લોગ ઉપર તે ગણતરી ને આધાર રાખી ને જાણવામાં આવશે .માટે નિયમિત રીતે આ બ્લોગ વાંચતા રેહવું. તમારા મિત્રોને પણ આ બ્લોગ વિષે ધ્યાન દોરવું .


*શું કહેવામાં આવ્યું છે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે?*
*છેલ્લા વર્ષ સિવાયના વિદ્યાર્થીઓ ની પરિક્ષા કેવી રીતે લેવાશે?શું છે પરિક્ષા પધ્ધતિ? માર્કસ ની ગણતરી કેવી રીતે થશે?*
*નવું સત્ર ક્યારથી શરૂ થશે?* –

જે વિધાર્થીઓની બેકલોગ એટિકેટી છે તેમની પરિક્ષા લેવાશે કે નહિ?
2008 થી 2014 સુધીના વિદ્યાર્થીઓ ની(Term Extension) પરિક્ષા ક્યારે લેવાશે?
શું પરિક્ષા ઓન લાઇન થશે કે કોલેજમાં આપવા જવાનું છે?કેટલા માર્કસની છે?શું સમય હશે? રેગ્યુલર વિષયની પરીક્ષા થશે કે રેમેડિયલ ની પરિક્ષા પણ થશે?
Detain થયેલા વિદ્યાર્થીઓ નું શું?
Detain કરવાના નિયમમાં આ વર્ષે શું ફેરફાર થયો છે?
એક્ઝામ ફોર્મ ક્યારે આવશે?ટાઈમ ટેબલ ક્યારે આવશે?સિલેબસ પૂરો હશે કે શરૂઆતના જ ચેપ્ટર હશે?


ઉપરના તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ આકાશ સર દ્વારા જીટીયુના પરિપત્ર આવ્યા બાદ અમારી ટીમ દ્વારા યોગ્ય રીતે ખરાઈ કરીને આ વેબસાઈટ પર મુકવામાં આપશે.👍

 

ઉપર જણાવેલ પ્રશ્નો સિવાય તમારા કોઈ અન્ય પ્રશ્ન હોય તો આપ Whatapp પર પૂછી શકો છો.

નોધ: જો વિધ્યાર્થીઓ નો પ્રતિસાદ સારો મળશે તો અન્ય બ્રાંચ જેવી કે ઈલેક્ટ્રીકલ , મીકેનીકલ ,સિવિલ ,કોમ્પ્યુટર ,આઈ.ટી અને ઓટોમોબાઈલ એન્જિનિરીંગ વગેરેનાં ટોપિક પણ મુકવામાં આવશે.

ગુજરાતી વિધ્યાર્થીઓને મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ.

Have happy engineering!

આપના સૂચનો અમને કમેન્ટ દ્વારા અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો.

Email help : help@electrotutor.com (Free Service – 48 કલાક માં જવાબ મળશે)

WhatsApp help : Click here (Free Service- 24 કલાક માં જવાબ મળશે )

Call help: click here (Paid Service – 30 મીનીટમાં જવાબ મળશે )

પરીક્ષા ને લગતી તમામ વિગતો સીધા તમારા ફોનમાં મેળવો: Click here

To follow Aakash Sir on WhatsApp, Instagram, Facebook, etc… Click here

આકાશ સર,
Electro Tutor,
Raopura, Vadodara

Leave a Reply

Your email address will not be published.