તા. ૦૮/૦૫/૨૦૨૦ ના રોજ GTU દ્વારા એક મહત્વનો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે. Ref. No: GTU/Exam/Mock/2020
સર્ક્યુલર વાંચવા માટે અહી ક્લિક કરો.

*********************************

શું છે GTU ના આ નવા circular માં?
આ વર્ષે કોરોના વાયરસનાં પ્રભાવને ધ્યાનમાં લેતા GTU દ્વારા ડિપ્લોમા અને ડિગ્રીની MCQ માં મોક પરીક્ષા લેવામાં આવશે.મોક પરીક્ષા એટલે ટ્રાયલ પરીક્ષા .

શું ડિપ્લોમાના વિદ્યાર્થીઓની પણ મોક પરીક્ષા MCQમાં થશે?ક્યારે થશે?કયા વિષયની હશે?
હા MCQમાં મોક એક્ઝામ થશે.GTUના સરક્યુલરમાં કાંઈ જણાવમાંઆવ્યું નથી.પરંતુ તાર્કિક રીતે જોતા 2nd સેમેસ્ટર અને 4th સેમેસ્ટરમાં MCQમાં પેપર આવાની મહત્તમ શક્યતા May મહિના ના છેલ્લા અઠવાડિયામાં જણાઈ રહી છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

શું મોક પરીક્ષા MCQમાં લેવાઈ એટલે ફાઇનલ પરીક્ષા પણ MCQમાં જ આવશે?
નક્કી નથી.કારણકે GTUના સરક્યુલરમાં કાંઈ જણાવમાં
આવ્યું નથી.પરંતુ તાર્કિક રીતે જોતા 2nd સેમેસ્ટર અને 4th સેમેસ્ટરમાં MCQમાં પેપર આવાની શક્યતા મહત્તમ જણાઈ રહી છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

શું બધા સેમેસ્ટરની પરીક્ષા MCQમાં આવશે કે ફક્ત 2-4 સેમેસ્ટરની?
હાલની પરિસ્થિતિ જોતા ફક્ત 2nd અને 4th સેમેસ્ટરમાં MCQ આવી શકે છે.બાકીના સેમેસ્ટરના પરીક્ષાનું કાંઈ નક્કી નથી.પરંતુ તાર્કિક રીતે જોતા છેલ્લા વર્ષના પેપર રેગ્યુલર પેપર સ્ટાઈલમાં આવી શકે છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

શું ડિપ્લોમાના છેલ્લા વર્ષની પરીક્ષા પણ MCQમાં જ આવશે કે રેગ્યુલર પેપર આવશે?કેટલા માર્કસની હશે?શું સિલેબસ હશે?ઓનલાઇન હશે કે રેગ્યુલર?ક્યારે હશે?એક દિવસમાં કેટલા પેપર આવશે?મારે ડિગ્રી કરવું છે આગળ, તો એડમિશનમાં પ્રોબ્લેમ નહિ થાય ને?
GTU દ્વારા હાલમાં કાંઈજ જણવામાં આવ્યું નથી.માટે આ બ્લોગ જોતા રેહવું.ચિંતા કરશો નહિ થોડા જ દિવસમાં એ પણ GTU દ્વારા જણાવી દેવામાં આવશે.
તાર્કિક રીતે જોતા રેગ્યુલર પેપર સ્ટાઈલમાં પુરા સિલેબસ સાથે પહેલાની રીતે જ 70 માર્કની પરીક્ષા આવી શકે છે તેવું લાગી રહ્યું છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

બેકલોગ/એટિકેટીના પેપર ક્યારે લેવાશે?MCQ આવશે કે રેગ્યુલર પેપર સ્ટાઈલ?
GTU દ્વારા હાલમાં કાંઈજ જણવામાં આવ્યું નથી.માટે આ બ્લોગ જોતા રેહવું.ચિંતા કરશો નહિ થોડા જ દિવસમાં એ પણ GTU દ્વારા જણાવી દેવામાં આવશે.
તાર્કિક રીતે જોતા જો પરીક્ષાના દિવસો દૂર હશે તો MCQમાં જ બેકલોગ એટીકેટીના પેપર આવી શકે છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

2008 થી 2014 સુધીના વિદ્યાર્થીઓના પેપર ક્યારે લેવાશે? MCQ આવશે કે રેગ્યુલર પેપર સ્ટાઈલ?
GTU દ્વારા હાલમાં કાંઈજ જણવામાં આવ્યું નથી.માટે આ બ્લોગ જોતા રેહવું.ચિંતા કરશો નહિ થોડા જ દિવસમાં એ પણ GTU દ્વારા જણાવી દેવામાં આવશે.
તાર્કિક રીતે જોતા જો પરીક્ષા જુલાઈ કે ઓગસ્ટમાં આવી શકે છે.તાર્કિક રીતે જોતા MCQમાં પેપર આવી શકે છે.
આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.

*********************
મોક પરીક્ષાને લગતા વધુ પ્રશ્નો …

મારી 2nd કે 4th સેમેસ્ટરમાં બેકલોગ છે તો શું હું મોક પેપર આપી શકું છું?
ના.હાલમાં GTU દ્વારા સરક્યુલરમાં ફક્ત રેગ્યુલર વિદ્યાર્થીની વાત કરવામાં આવી છે.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ રોજ જોતા રેહવું.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.
*************************
GTUની પરીક્ષા નું ટાઈમ ટેબલ ક્યારે આવશે?GTUની પરીક્ષા ક્યારે આવશે?
GTU દ્વારા હાલમાં કાંઈજ જણવામાં આવ્યું નથી.માટે આ બ્લોગ જોતા રેહવું.ચિંતા કરશો નહિ થોડા જ દિવસમાં એ પણ GTU દ્વારા જણાવી દેવામાં આવશે.
તાર્કિક રીતે જોતા જો પરીક્ષા જુલાઈ કે ઓગસ્ટમાં આવી શકે છે.આ વેબસાઇટને તમારા ફોનમાં હોમસ્ક્રીન પર બુકમાર્ક કરી લો.
***************
મોક MCQની તૈયારી કેવી રીતે કરવી?
MCQની તૈયારી કરવા માટે તમે www.electrotutor.com/mcq/ પર જઇ શકો છો.જ્યાં તમે 2500+ થી વધારે પ્રશ્નો અને 30 થી વધારે વિષયોની GTU ડિપ્લોમાંના સિલેબસને ધ્યાનમાં રાખીને બનાવામાં આવ્યા છે.તદ્દન ફ્રી ! ઓફર મર્યાદિત સમય માટે જ છે.તેથી જલ્દી કરો.

કેટલા માર્કની MCQ મોક પરીક્ષા હશે?
30 માર્કની

કેટલો સમય મળશે?
30 મિનિટ

ક્યાં વિષયની પરીક્ષા થશે?
હજી ટાઈમ ટેબલ આવ્યું નથી.લેટેસ્ટ માહિતી માટે આ બ્લોગ જોતા રેહવું.

શું નેગેટિવ માર્કિંગ છે?
ના.

કોલેજ આવું પડશે કે ઘરેથી આપી શકશે?
ઘરે થી કોમ્યુટર કે મોબાઈલ પરથી આપી શકાશે.

મોક પરીક્ષા ની કોઈ ફી ભરાવની છે?
ના.મફત છે.

શું મોક પરીક્ષાના માર્ક્સ ફાઈનલમાં ગણાશે?
ના.

શું થશે મોક પરીક્ષામાં નાપાસ થયા તો?
કશું જ નહિ.તો કરો જલસા.

મોક પરીક્ષાનું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કેવી રીતે છે?
આવતા અઠવાડિયામાં GTU દ્વારા જણાવામાં આવશે.વધુ લેટેસ્ટ માહીતી માટે આ બ્લોગ જોતા રેહવું.

મોક પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે?
એ જ દિવસે સાંજે અથવા બીજા દિવસે સવારે.

ડિપ્લોમા મોક પરીક્ષાની રજીસ્ટ્રેશનની શરૂ થવાની તારીખ શું છે?
ડિપ્લોમાની કોઈ વિગત આવી નથી. પરંતુ ડિગ્રીની વિગત જાહેર કરી દીધેલ છે.
BE ની રજીસ્ટ્રેશનની શરૂ થવાની તારીખ: 09/05/2020
BE ની રજીસ્ટ્રેશનની અંતીમ તારીખ: 12/05/2020

ઉપર જણાવેલ પ્રશ્નો સિવાય તમારા કોઈ અન્ય પ્રશ્ન હોય તો આપ Whatapp પર પૂછી શકો છો.

નોધ: જો વિધ્યાર્થીઓ નો પ્રતિસાદ સારો મળશે તો અન્ય બ્રાંચ જેવી કે ઈલેક્ટ્રીકલ , મીકેનીકલ ,સિવિલ ,કોમ્પ્યુટર ,આઈ.ટી અને ઓટોમોબાઈલ એન્જિનિરીંગ વગેરેનાં ટોપિક પણ મુકવામાં આવશે.

ગુજરાતી વિધ્યાર્થીઓને મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ.

Have happy engineering!

આપના સૂચનો અમને કમેન્ટ દ્વારા અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો.

Email help : help@electrotutor.com (Free Service – 48 કલાક માં જવાબ મળશે)

WhatsApp help : Click here (Free Service- 24 કલાક માં જવાબ મળશે )

Call help: click here (Paid Service – 30 મીનીટમાં જવાબ મળશે )

પરીક્ષા ને લગતી તમામ વિગતો સીધા તમારા ફોનમાં મેળવો: Click here

To follow Aakash Sir on WhatsApp, Instagram, Facebook, etc… Click here

આકાશ સર,
Electro Tutor,
Raopura, Vadodara.

4 Comments

  • Thank you so much sir for sharing this valuable information with us….

    • Thank you so much for valuable comments. It always motivates to me and my team. Have a nice day ahead.

  • Ok sir

    • Thank for spending your time here. We are working on the MCQ section. Kindly visit again.

Leave a Reply

Your email address will not be published.