The Romance languages (also sometimes called Romanic languages) are a language family in the Indo-European languages. They started from Vulgar Latin (in Latin, “vulgar” is the word for “common” and so “Vulgar Latin” means “Common Latin”). The most spoken Romance languages are Spanish, Portuguese, French, Italian and Romanian. They are called “Romance languages” because they originate from Latin, the language spoken by the Western Roman Empire. Greek alphabets are thoroughly taken by science so many of us acknowledge about this.

language tree

મિત્રો,જેમ આપણા દેશમાં ગુજરાતી,મરાઠી ,હિન્દી  લગભગ એકબીજા માં સરળતાથી ભળી જાય છે  તેવી જ રીતે ફ્રેંચ ,ઇટાલિયન,સ્પેનીશ અને પોર્ટુગીઝ પણ એક સાથે શીખી શકાય છે .આને કેહવાય એક તીર થી ચાર નિશાન !

આ બ્લોગ લખવા પાછળ નો ઉમદા ઉદેશ એ  જ છે કે જે ભાષા રસિકોને કંઇક નવું શીખવાની ઈચ્છા છે પરંતુ સમય અને સાધન ની અજાણતા કે અછત હોવાને કારણે  ક્યાંક અટકી ગયા છે  તેમના માટે એક ભાષા રૂપી  નવી વાનગી જે તેમના જીભને તમ્મરિયા ચઢાવી દે અને ફરી એક વાર ખાવા માટે અહી આવું પડે એવો ટેસડો કરાવી આપવાનો  છે .ગુજરાત સ્થાપના દિન નિમિતે આપ સૌ ને હાર્દિક શુભેચ્છા .

વધુ વાતો આવતા બ્લોગ માં કરીશું.ત્યાં સુધી ઘરમાં રહો સુરક્ષિત રહો .

CHAPTER – 01 – INTRODUCTION

*Learn French, Italian, Spanish, and Portuguese together.*

સુપ્રભાત (ગુજરાતી)
સુપ્રભાત (હિન્દી)
સુપ્રભાત (મરાઠી)
ગુડ મોર્નિંગ (અંગ્રેજી)

બોજુર / બોન્જુર (ફ્રંચ)
બોન્જોરનો (ઇટાલિયન)
બોયનોસ દીયાસ (સ્પેનીશ)
બુમ દીયા (પોર્ટુગીઝ)

————————————————————————-
Tamaru nam su chhe? (Gujarati)
તમારું નામ શું છે ?

What’s your name? (English)
વોટ્સ યોર નેમ?

Tu t’appelles comment ? (French)
ત્યું તેપલ કોમો?

Come ti chiami? (italian)
કોમી તી ચ્યામી ?

¿Cómo te llamas? (Spenish)
કોમો તે લ્યામાસ ?

Como você se chama? (portuguese)
કોમો વસે સ્યામાં ?

————————————-
Maru nam Aakash chhe. (Gujarati)
મારું નામ આકાશ છે.

My name is Aakash.(English)
માય નેમ ઈઝ આકાશ.

Je m’appelle Aakash.(French)
જયે મેપલ આકાશ .

Mi chiamo Aakash.(Italian)
મી ચ્યામો આકાશ.

Me llamo Aakash.(Spenish)
મ્યી લામો આકાશ.

Me chamo Aakash.(Portuguese)
મી શમો આકાશ.

સાચું કેહજો છે ને સરળ … તો હવે પછીના બ્લોગમાં કરીશું પગપેસારો . 

મુખવાસ : શું તમે જાણો છો ? હેલ્લારો નો અર્થ પવનનો જોરદાર થાપટ થાય છે ! 

Director Abhishek Shah’s film, Hellaro, which means ‘a strong gust of wind’.

Reference Credits: https://ielanguages.com/romlang.html & https://simple.wikipedia.org/
Suggestion: Learn Gujarati Vyakaran with Dr Rakshaben Dave: https://www.youtube.com/watch?v=JLA57BVW-nA&t=126s

gujarati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *