“એન્જિનિરીંગ હવે ગુજરાતીમાં” – BLOG BY AAKASH SIR
ELECTRO TUTOR, RAOPURA, VADODARA-390001
ટોપિકનું નામ: ગ્રીક મૂળાક્ષરો નું ઉચ્ચારણ | Greek alphabet pronunciation
બ્રાન્ચ: All
Α α, આલ્ફા
Β β, બીટા
Γ γ, ગામા
Δ δ, ડેલ્ટા
Ε ε, એપ્સીલોન
Ζ ζ, ઝીટા / ઝેટા
Η η, ઇટા
Θ θ, થીટા
Ι ι, આયોટા / યોટા
Κ κ, કપ્પા /કેપ્પા / કેપા
Λ λ, લેમ્ડા / લેમડા / લેમ્બ્ડા
Μ μ, મ્યુ / મુ
Ν ν, નુઉ / ન્યુ
Ξ ξ, ઝાઈ
Ο ο, ઓમીક્રોન / અમોક્રોન
Π π, પાઈ
Ρ ρ, રો / રહો
Σ σ/ς, સિગ્મા
Τ τ, તાઉ / ટાઉ
Υ υ, અપ્સ્લોન / ઉપસ્લોન
Φ φ, ફાય / ફાઈ
Χ χ, કાય / કાઈ
Ψ ψ, સાય / સાઈ
Ω ω. ઓમેગા
નોધ: જો વિધ્યાર્થીઓ નો પ્રતિસાદ સારો મળશે તો અન્ય બ્રાંચ જેવી કે ઈલેક્ટ્રીકલ , મીકેનીકલ ,સિવિલ ,કોમ્પ્યુટર ,આઈ.ટી અને ઓટોમોબાઈલ એન્જિનિરીંગ વગેરેનાં ટોપિક પણ મુકવામાં આવશે.
ગુજરાતી વિધ્યાર્થીઓને મદદરૂપ થવાનો એક નમ્ર પ્રયાસ.
Have a happy engineering!
આપના સૂચનો અમને કમેન્ટ દ્વારા અથવા ઈમેલ દ્વારા મોકલી શકો છો.
Email help : help@electrotutor.com (Free Service – 48 કલાક માં જવાબ મળશે)
WhatsApp help : click here (Free Service- 24 કલાક માં જવાબ મળશે )
Call help: click here (Paid Service – 30 મીનીટમાં જવાબ મળશે )
આકાશ સર,
Electro Tutor,
Raopura, Vadodara.